ધરમપુરમાં આસુરા સર્કલ પર અજાણી મહિલાનું અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ.. ઘટના સ્થળે જ મોત...
ધરમપુર: વર્તમાન સમયમાં દિવસે દિવસે અકસ્માતોની સંખ્યા વધી રહી છે ત્યારે આજે વધુ એક ધરમપુર તાલુકાના આસુરા સર્કલ પાસે એક અજાણી મહિલાનું અકસ્માતમાં ગંભીર...
વાંસદામાં ગામડાઓના આદિવાસી લોકો વચ્ચે ‘આમી પ્રકૃતિ પૂજક આહવ, આમી હિન્દુ આહવ’ લખેલી વહેચાઈ...
વાંસદા: વર્તમાન સમયમાં વાંસદા તાલુકાના ગામડાઓમાં વસતાં આદિવાસી લોકોમાં અયોધ્યા મંદિરના શુભારંભ થવાને લઈને ધર્મ જાગરણ સમન્વય ગુજરાતના કાર્યકર્તાઓ દ્વારા શબરી માતા કી જય,...
“PM-JANMAN” મિશન ચીખલી તાલુકાના અગાસી ગામમાં આદિમજુથ સમુદાયના કુટુંબો માટે યોજાયો આરોગ્ય કેમ્પ
ચીખલી: માન.વડાપ્રધાનશ્રી દ્વારા પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન "PM-JANMAN" ની શરૂઆત કરવામાં આવેલ છે. જે અભિયાનનો ઉદ્દેશ્ય 75 ખાસ અતિપછાત આદિવાસી PVTG (આદિમજુથ)...
વાપીના વાંકલ જેટકોના આઉટસોર્સિંગના કર્મચારીઓમાં ભાઈચારો વધે એવા ઉદ્દેશ સાથે યોજાઈ ક્રિકેટ ટુર્નામેન્ટ
વાપી: ગતરોજ શ્રીજી ક્રિકેટ ગ્રાઉન્ડ વાંકલ ખાતે જેટકો વાપી ડિવિઝન દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટીમના કેપ્ટનને સંવિધાનની બુક આપવામાં આવી...
ચીખલીમાં કલર પ્રિન્ટરમાં પ્રિન્ટ કરી બનાવતો હતો ચલણી નોટો.. ઝડપી લીધો નવસારી પોલીસે..
ચીખલી: હાલમાં નકલી નોટ છાપી ઝડપી રીતે પૈસાદાર થવાનો કિમીયો અજમાવવા જતાં યુવાનો મોટાભાગે પોલીસના હાથે ઝડપાય છે. નવસારીમાં ભૂતકાળમાં પણ કેટલાક કેસ નોંધાયા...
ધરમપુરમાં નદી કિનારે 12 મરઘી, 25 નારિયેળ, 1 બકરાની બલી આપી કરાઈ રહી હતી...
ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકાના નડગધરી ગામની પ્રાથમિક શાળા સાદડપાડા સ્કૂલમાંથી ગામના સ્થાનિક ભુવા ગનજુભાઈ દ્વારા માટી ખોદી લઈ જઈ થોડા અંતરે આવેલ નદી કિનારે...
વઘઈમાં 20% 15માં નાણાંપંચમાં ખરીદાયેલી ડસ્ટબીનમાં એજન્સીએ વેઠ ઉતારી કર્યો ભ્રષ્ટાચાર
વઘઈ: હાલમાં જ વઘઈ તાલુકા પંચાયતમાં તાલુકા કક્ષાની 20% 15માં નાણાંપંચ માં ખરીદાયેલી સ્ટેન્ડ વાળી ડસ્ટબીનની ખરીદી એજન્સી દ્વારા હલકી ગુણવત્તા અને કામમાં નક્કરી...
BTP દાહોદ દ્વારા મનરેગાના કામોની મંજુરી ન મળવાને લઈને કામ મળવા બાબતે અપાયું આવેદનપત્ર.....
દાહોદ: દાહોદ જિલ્લા ભારતીય ટ્રાઈબલ પાર્ટી દ્વારા દાહોદ જિલ્લા વિકાસ અધિકારીને મહાત્મા ગાંધી મનરેગા યોજનાના મટીરીયલ્સના કામોની મંજૂરી છેલ્લા 2 ( બે ) વર્ષથી...
વાંસદા તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતાની અધ્યક્ષતામાં પ્રગતિશીલ ખેડૂતોની યોજાઈ તાલીમ..
વાંસદા: પ્રગતિશીલ ખેડૂતોની તાલીમ વાંસદા તાલુકા પંચાયત મા. શાસક પક્ષના નેતા બીપીન માહલાના અધ્યક્ષ સ્થાને વાંસદાના બારતાડ ગામે યોજાઈ હતી. આ તાલીમનું આયોજન કરનાર...
વાંસદાના TDO રાજેન્દ્ર પરમાર સરકારી પરિપત્રથી વાકેફ છતાં રાજકીય ઇશારે ગ્રા.પં. વિરોધી એક અન્યાય-રૂપી...
વાંસદા: હાલમાં વાંસદા તાલુકા પંચાયત અવારનવાર વિવાદમાં પંકાતી હોવા છતા જિલ્લા વિકાસ અધિકારી પણ જાણે આંખ આડા કાન કરી રહ્યા હોય તેમ સરપંચોના મુખે...
















