રાત્રે 1.30 વાગ્યે ત્રીજા માળેથી પાઈપ મારફતે ઉતરી ભાગ્યો, હાથમાં સોય લાગેલી હોવા છતાં...

0
નવસારી: નવસારી સિવિલ હોસ્પિટલમાંથી પોક્સો કેસનો આરોપી ફરાર થવાની ઘટના સામે આવી છે. વલસાડ પારડીના બાલદા ગામની કંપનીમાંથી યુપીની સગીરાનું અપહરણ કરનાર આનંદ હીરાલાલ...

આદિવાસી વિદ્યાર્થીનીની શંકાસ્પદ હાલતમાં મળી હોસ્ટેલમાંથી લાશ.. પોલીસમાં બેડામાં દોડાદોડીમાં દ્રશ્યો

0
સુરત: સુરતના ઉમરપાડાની હોસ્ટેલમાં વિદ્યાર્થિનીનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ નિપજ્યું છે. ગોવટ ગામની 14 વર્ષીય યશવી વસાવા હોસ્ટેલમાં બેભાન હાલતમાં મળી આવી હતી તો હોસ્ટેલના...

વલસાડના શંકર તળાવ છરવાડા હદ વિસ્તારમાંથી પસાર થતી બામ ખાડીમાં હજારો માછલી મૃત મળી..

0
વલસાડ: વલસાડ તાલુકાનાં શંકર તળાવ છરવાડા હદ વિસ્તારમાંથી પસાર થતી બામ ખાડીમાં ખાડીના પાણી મીઠા પાણીમાં દરિયાના ખારા પાણીમાં મિક્સ થઈ જતા હજારોની સંખ્યામાં...

વલસાડના ધરમપુરમાં 37 ડિગ્રી અને ઉમરગામમાં 32 ડિગ્રી તાપમાન..

0
વલસાડ: વલસાડ જિલ્લામાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. જિલ્લાના 6 તાલુકાઓમાં તાપમાનમાં વધઘટ જોવા મળી રહી છે. ધરમપુર તાલુકામાં સૌથી વધુ 37 ડિગ્રી મહત્તમ...

નર્મદા: ડેડિયાપાડા તાલુકાના કનબુડી ગામે આગ લાગતા હિતેષ વસાવાએ લીધી મુલાકાત…

0
નર્મદા: નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના કનબુડી ગામે તાજેતરમાં એક દુ:ખદ ઘટના સામે આવી છે, જ્યાં સોમાભાઈ વસાવા નામના ખેડૂતના કાચા ઘરમાં અચાનક આગ લાગી હતી....

વલસાડમાં કુકણા ,કોંકણી, કુનબી (ડાંગ) સમાજની વૈચારિક રાષ્ટ્રીય મહાસંમેલન અંગેની બેઠક મળી..

0
વલસાડ: આદિવાસી સમાજ વૈચારિક અને સાંસ્કૃતિક રીતે સજાગ બને એવા ઉદ્દેશ સાથે ગતરોજ વલસાડમાં ભાવેશભાઈ પટેલના ઘરે કુકણા સમાજનું વૈચારિક રાષ્ટ્રીય કક્ષાનું મહાસંમેલનનાં આયોજન...

ભરૂચના વાલિયાના ચોરઆમલા ગામે ગ્રામસભામાં આદિવાસીઓએ જમીન સંપાદનનો વિરોધ કર્યો…

0
ભરૂચ: વાલિયા તાલુકાના ચોરઆમલા ગામે ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GMDC) દ્વારા આયોજિત ગ્રામસભા યોજાઈ હતી. આ સભામાં પ્રાંત અધિકારી, GMDC અધિકારી અને મામલતદાર સહિતના...

શિક્ષકોની નોકરી ખતરામાં.. ગુજરાતની શાળામાં રોબોટ શિક્ષકની એન્ટ્રી..

0
ગુજરાત: આ દિવસોમાં ગુજરાતમાંથી કંઈક નવું જોવા અને સાંભળવા મળે છે. ગુજરાતના રાજકોટમાંથી તાજો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક રોબોટ શિક્ષક વિધાર્થીઓને ભણાવવા...

સુરતના સરથાણા નેચર પાર્કમાં કેરી તોડનાર યુવકને રૂ. 200નો દંડ…

0
સુરત: સુરત શહેરમાં જાહેર વૃક્ષ પરથી ફળ તોડનારે ચેતવું પડે એવો એક કિસ્સો સામે આવ્યો છે. સરથાણા નેચર પાર્કમાં કેરી તોડનાર યુવકને રૂ. 200નો...

જાણો કયા: દારૂ ઢીંચી ગુંડાગીરી કરતો પીધડ પોલીસને કરાયો સસ્પેન્ડ..

0
સુરત: ગતરોજ સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં તૈનાત સબ-ઇન્સ્પેક્ટર અશોક પટેલ નશામાં ધૂત થઈને લોકોને ગુંડાગીરી કરતા જોવા મળ્યાનો સ્થાનિક લોકો દ્વારા વીડિયો વાયરલ કરવામાં...