અમદાવાદ ખાતે હજારો આદિવાસી મેડિકો-પેરામેડિકોનો સ્નેહમિલન સાયનેપ્સ-25 કાર્યક્રમ યોજાયો.

0
અમદાવાદ: ગતરોજ અમદાવાદના શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉન હોલમાં આદિવાસી મેડિકો-પેરામેડિકો તબિબોનો 20 મો સ્નેહમિલન સાયનેપ્સ-25 યોજાયો જેમાં હજારોની સંખ્યામાં આદિવાસી તબિબો અને વિદ્યાર્થીઓ ઉમટ્યા હતાં....

ફૂલે ફિલ્મ પર વિવાદ.. શું કહ્યું ફિલ્મના મુખ્ય અભિનેતા પ્રતીક ગાંધીએ વિવાદ કરનાર લોકોને..

0
મુંબઇ: ફુલે ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયું તે બાદથી જ વિવાદ ચાલી રહ્યો છે. ફુલે ફિલ્મ 11મી એપ્રિલે રિલીઝ થવાની હતી પરંતુ બ્રાહ્મણ સમાજના લોકોએ...

નવસારીના વિજલપોરના 10 વર્ષીય ગરીબ બાળકનું એપેન્ડિક્સનું નિ:શુલ્ક ઓપરેશન કરાવી જીવ બચાવ્યો..

0
નવસારી: નવસારીના વિજલપોર વિસ્તારમાં રહેતા 10 વર્ષીય બાળકને એપેન્ડિક્સની ગંભીર બીમારી થઈ હતી. બાળકના પિતા અકસ્માતમાં બંને પગ ગુમાવી ચૂક્યા છે અને માંડ બે...

અંકલેશ્વરની GIDCમાં ભીષણ આગ, પાનોલીની જલ એકવા કંપનીનો પ્લાન્ટ આગની ચપેટમાં…

0
અંકલેશ્વર: અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આજે સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જલ એકવા કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી...

પારડી હાઈવે ઓળંગતા વૃદ્ધને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત..

0
પારડી: પારડી દમણી ઝાપા પરીયા રોડ સાંઈદર્શન હોલની સામે રહેતા પ્રવિણભાઇ રવિયાભાઈ ઘો. પટેલ રવિવારની સવારે ઘરેથી "બજાર જાઉં છું" કહીને નીકળ્યા હતા.જે બાદ...

ચીખલી હાઇવે પર ચાર કાર અને એક ટેમ્પો સહિત પાંચ વાહનોનો અકસ્માત…

0
ચીખલી: રવિવારની બપોરના સાડા ત્રણેક વાગ્યાના સમયે એક ફોર્ચ્યુનર કાર નં-જીજે-11-બીકે (પૂરો નંબર નબુદ નથી) ના ચાલકે નેશનલ હાઇવે 48 ઉપર વલસાડ થી સુરત...

સુરતના એનઆરઆઈ અગ્રવાલ સમાજના 31 દાનવીરોએ લગભગ 10 કરોડ રૂપિયાની 31 બસોનું દાન કર્યું..

0
સુરત: કર્ણ નગરી સુરતને દાતાઓનું શહેર માનવામાં આવે છે, જ્યાં ઘણા મહાન દાતાઓ છે. જ્યારે પણ કોઈ વસ્તુની જરૂર પડે છે, ત્યારે દાતાઓ આગળ...

વાપી નામધા- ચંડોર ગામને જોડતા નવા માર્ગનું કામ લોકોએ અટકાવ્યું…

0
વાપી: વાપીના નામધા ગામ અને ચંડોર ગામમાં હાલ માર્ગ બનાવવાની કામગીરી જોરશોરમાં ચાલી રહી છે. પરંતુ આ બંને ગામને જોડતા માર્ગ વચ્ચે કેટલાક લોકોએ...

વલસાડના ઘડોઇમાં ગુમ આધેડનો મૃતદેહ તળાવમાં મળ્યો…

0
વલસાડ: વલસાડના ઘડોઇ ગામે 2 દિવસથી ગુમ થયેલા એક 58 વર્ષીય રહીશની ગામના તળાવમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર જાગી હતી.રૂરલ પોલીસે સ્થળ પર પહોંચી...

નવસારીના ગણદેવીમાં સાડા ત્રણ કરોડ રૂપિયા વપરાયા છતાં વડા તળાવ અવિકસીત…

0
નવસારી: ગણદેવી નગરપાલિકા અને લાયન્સ કલબ દ્વારા ત્રણ કરોડથી વધુ રૂપિયાનાં ખર્ચે નગરજનોને સારી સુવિધા ઉપલબ્ધ થાય તેવાં હેતુ માટે કરવામાં આવ્યું પરંતુ ત્રણ...