કોંગ્રેસના મનીષભાઈ મારકણાએ ડાંગ જીલ્લા કલેકટરને આહવા-વઘઇ-સુબીર તાલુકાના TDO વિરુદ્ધ લેખિતમાં કરી ફરિયાદ
ડાંગ: આજરોજ ડાંગ જીલ્લામાં R.T.I. માં અધિકારીશ્રી દ્વવારા આઝાદી અમૃત મહોત્સવ નિમિત્તે પ્રધાનમંત્રી મોદીની અમૃત સરોવર યોજના વિષે સાચી માહિતી આપવા તેમજ ખોટી માહિતી...
રંભાસનાં જ્ઞાનસેવા વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓનો શાળાકીય રમતોત્સવમાં ઉત્કૃષ્ટ દેખાવ.
વઘઈ: ગતરોજ ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજીત અખીલ ભારતીય શાળાકીય રમતોત્સવ, ૨૦૨૩માં રંભાસના જ્ઞાનસેવા વિદ્યા સંકુલનાં વિધાર્થીઓએ તાલુકા અને જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન...
ડાંગનાં જામુનપાડા પાસે જમીન માપની કરવા આવેલી ડ્રોન સર્વે ટીમને સ્થાનિક લોકોએ કર્યો વિરોધ.
ડાંગ: ગતરોજ ભેસકાતરી થી ઝાવડા તરફ જામુનપાડા પાસે ડ્રોન સર્વે વાળી ટીમ સર્વે કરી રહ્યા હતા. ત્યારે સ્થાનિક યુવાનો દ્વારા અટકાયત કરવામાં આવી હતી....
ડાંગમાં નિવૃત્ત વન અધિકારીઓનું ‘પોલ્યુશન ના સોલ્યુશન’ અંગે સામુહિક ચિંતન..
આહવા: દક્ષિણ ગુજરાતના વન વિભાગમાં વર્ષો સુધી વન જતન અને સંવર્ધનની કામગીરી કરી, સેવા નિવૃત્ત થયેલા વન અધિકારીઓએ ડાંગના વઘઈ સ્થિત કિલાદ કેમ્પ સાઇટ...
માઉન્ટ એવરેસ્ટ સર કરવાના સ્વપ્ન સાથે ‘કાંગ યાત્સે’ ઉપર તિરંગો લહેરાવતો ડાંગનો યુવાન ભોવાન...
ડાંગ: ગતરોજ સહ્યાદ્રિ પર્વતમાળાના યુવાને હિમાલયન વેલીના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટને સર કરવાના જોયેલા સ્વપ્નને પૂર્ણ કરવાની દિશામાં વધુ એક ડગલું ભરતા, ડાંગ...
આહવા તાલુકાના અતિકુપોષિત બાળકોની આરોગ્ય તપાસનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
આહવા: આજરોજ 12 સપ્ટેમ્બર માસની દેશ આખામાં પોષણ માસ તરીકે ઉજવણી થઇ રહી છે. ત્યારે, આઇ.સી.ડી.એસ.ના મુખ્ય હેતુ એવા કુપોષિત બાળકોને સુપોષિત કરવાના સંદર્ભે...
ડાંગના સાકરપાતળ ખાતે ‘આંતરરાષ્ટ્રીય સાક્ષરતા સપ્તાહ’ ની ઉજવણી કરવામાં આવી..
ડાંગ: ગતરોજ સાકરપાતળ ખાતે "આંતરરાષ્ટ્રીય સાક્ષરતા સપ્તાહ" ની ઉજવણી કરવામાં આવી હતી. દરમિયાન 'ઉલ્લાસ' એપ અને 'નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ' વિશે નાગરિકોમાં જાગૃતિ લાવવા...
ડાંગ જિલ્લામાં “સુપોષિત ભારત, સાક્ષર ભારત, સશક્ત ભારત’’ થીમ પર આંગણવાડીઓમાં ઉજવણી કરવામાં આવી..
ડાંગ: ભારતને કુપોષણ મુક્ત બનાવવાની નેમ સાથે દર વર્ષે સપ્ટેમ્બર મહિનાને “પોષણ માહ” તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે "સુપોષિત ભારત, સાક્ષર ભારત, સશક્ત...
વઘઇથી આહવા જતાં રસ્તાની હાલત ખુબજ બિસ્માર જોવા મળિયો.. વહીવટીતંત્ર ભર નિદ્રમાં..
ડાંગ: આહવા ડાંગ જિલ્લા નું વડુ મથક હોવાથી ડાંગ જિલ્લા ની જનતા તેમના રેગ્યુલર કામો કરવા માટે અહીં આવતી હોય છે. ત્યારે આહવા થી...
વઘઇ તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહમાં શિક્ષકોનું સન્માન કરાયું..
ડાંગ: ગતરોજ શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય પ્રેરિત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષાધિકારીની કચેરી દ્વારા વઘઇ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં ડાંગ જિલ્લા...
















