ડાંગ જિલ્લા માહિતી કચેરીઓમાં પ્રિ-મોન્સૂન સાફ સફાઈની કામગીરી હાથ ધરાઈ..
ડાંગ: રાજ્ય સરકારની માહિતી નિયામકશ્રીની કચેરી દ્વારા મળેલી સૂચના અનુસાર, હાથ ધરવાની થતી પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત, ડાંગ જિલ્લા માહિતી કચેરી, આહવા તેમજ સાપુતારા સ્થિત...
રાસાયણીક ખાતરના ઉપયોગ કરતાં પ્રાકૃતિક ખેતીમાં બમણો ફાયદો થાય છે – પ્રગતીશીલ ખેડુત શ્રી...
આહવા: રાજ્યમા ડાંગ જિલ્લાના ખેડુતો સૌથી ઓછો રાસાયણીક ખાતરનો વપરાશ કરે છે. જ્યારે જંતુનાશક દવાઓનો ઉપયોગ પણ માત્ર શાકભાજીના પાકમા, અને તે પણ જ્યા...
ડાંગ જિલ્લાના આહવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અજાણી મહિલાની નિર્વસ્ત્ર હાલતમાં લાશ મળી..
ડાંગ: આહવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અજાણી મહિલાની લાશ મળી આવી છે. જેની ઉંમર આશરે 70 વર્ષ છે. બાંધો મધ્યમ, ઊંચાઈ 5 ફુટ, અજાણી...
ડાંગ કલેક્ટર શ્રી મહેશ પટેલના અધ્યક્ષ સ્થાને ફાયર સેફ્ટી અંગેની બેઠક યોજાઇ..
ડાંગ: ગત તા.25/05/2024 ના રોજ રાજકોટ ખાતેના ગેમ ઝોનમાં બનેલ આગની ઘટનાને ધ્યાને લઇ, ડાંગ જિલ્લામાં પણ કોઇ અઘટિત ઘટના ન બને તે હેતુસર...
23મો આદિવાસી સમૂહ લગ્ન મહોત્સવમાં 700 થી વધુ દંપતી એક તાતણે જોડાયા..
આહવા: ડાંગ જિલ્લાના શ્રી બજરંગી સાર્વજનિક વિવિધ કાર્યકારી મંડળ, ધવલીદોડ દ્વારા ચાલુ વર્ષ ૨૦૨૪મા જિલ્લાના આહવા, વઘઇ અને સુબિર તાલુકામાં સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન...
આહવામાં ગોકળગાય ગતિએ ગાયખાસ અને ચવડેલ ગામ વચ્ચેના પુલિયાની કામગીરી કરતો કોન્ટ્રાક્ટર.. અધિકારીઓ પણ...
આહવા: છેલ્લાં બે માસથી પણ વધારે સમયથી આહવા ગાયખાસ અને ચવડેલ ગામ વચ્ચે પુલનું બાંધકામ ગોકળગાય ગતિએ ચાલી રહ્યું છે ત્યારે હવે ચોમાસું પડવાના...
સુબીરમાં 45 મુસાફરો સવાર ભરેલી પીકઅપ પલટી, બાળકો સહિત 20થી વધુને ઇજા
સુબીર: ગતરોજ સવારે GJ-15-Z-6882 નંબરની પીકઅપ સુબીર તાલુકાના ઘુબડીયા ગામના બાળકો રમતગમત બેસી કાર્યક્રમમાં જવા માટે નીકળ્યા હતા. ત્યારે ડ્રાઇવરે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવી...
સાપુતારા-વઘઈના ટીખળખોરે જંગલમાં લગાવેલી આગની ચપેટમાં આવતા 30થી 40 રોલર ક્રશ બેરીયર બળીને ખાખ..
સાપુતારા: આહેરડી-આંબાપાડા વચ્ચે માર્ગ સાઇડે કોઈક અજાણ્યા ઇસમે આગ લગાડી દેતા વાહનોને અકસ્માત અને ઊંડી ખીણમાં પડતા અટકાવવા રાજ્ય સરકારનો પાયલોટ પ્રોજેક્ટ રોલર ક્રશ...
બી.આર.એસ કૉલેજ એસ.એસ માહલા ડાંગના વિદ્યાર્થીઓએ યુનિવર્સીટી કક્ષાએ મેળવ્યા સૌથી વધુ ગુણ..
ડાંગ: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી–સુરતમાં ડાંગના કુકડનખી ગામે ચાલતી BRS એસ. એસ. માહલા કોલેજના વિદ્યાર્થીઓએ જુદા જુદા વિષયોમાં યુનિવર્સિટી ખાતે સૌથી વધુ ગુણ...
ડાંગમાં પોલીસની મહેરબાનીથી દારૂના અડ્ડાઓમાં વેચાતા દારુ ‘પી’ને યુવકનું થયું મોત..
ડાંગ: 'માત્ર કાગળ પર જ દારૂબંધી'ની વાત એક વખત ફરી સાચી થઇ.. ગુજરાતના છેવાડે આવેલા જિલ્લા ડાંગમાં ખુલ્લેઆમ દારુ વેચાઈ રહયાની લોક્બુમ પડી રહી...
















