નવસારી: નવસારીના દાંડી દરિયાકિનારે આજે વધુ એક કન્ટેનર તણાઈ આવ્યું છે. હોમગાર્ડે આ અંગે જલાલપોર પોલીસને જાણ કરી હતી. આ કન્ટેનરમાં પણ કેમિકલ ભરેલું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગતરોજ બપોરે પણ દાંડી દરિયાકિનારે એક કન્ટેનર મળી આવ્યું હતું. જેમાં રંગવિહીન કેમિકલ હોવાનું જણાયું હતું.

ગ્રામજનોએ આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. નવસારી મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ પણ સ્થળ પર દોડી આવી હતી.નવસારીના દાંડી દરિયાકિનારે આજે વધુ એક કન્ટેનર તણાઈ આવ્યું છે. હોમગાર્ડે આ અંગે જલાલપોર પોલીસને જાણ કરી હતી.

આ કન્ટેનરમાં પણ કેમિકલ ભરેલું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગઈકાલે બપોરે પણ દાંડી દરિયાકિનારે એક કન્ટેનર મળી આવ્યું હતું. જેમાં રંગવિહીન કેમિકલ હોવાનું જણાયું હતું. ગ્રામજનોએ આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. નવસારી મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ પણ સ્થળ પર દોડી આવી હતી.