ચીખલી: એશિયાની સૌથી મોટી અમદાવાદ સિવિલની અંદર આવેલ બી.જે.મેડિકલ કોલેજના બી બ્લોકનાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને હાલના દક્ષિણ ગુજરાતનાં વિવિધ વિસ્તારોના નામાંકિત તબિબો વચ્ચે નાઈટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતું

જુઓ વિડિઓ..

Decision News ને મળેલી માહિતી મુજબ ડો. નિશિથ ઇલેવન અને ડો.મેહુલ ઇલેવન વચ્ચે રમયેલ ફાયનલ મેચમાં ડો.મેહુલ ઇલેવન વિજેતા બની હતી. આ કાર્યક્રમમાં ખેરગામના જાણીતા તબિબ અને નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજ પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ, ડો.દિવ્યાંગી, ડો.નિશિથ, ડો. હેતલ, ડો.કુનાલ જેમ્સ, ડો.કૃણાલ મેડી, ડો. રાહુલ ગબબર, ડો.માધુરી ડો.પરિમલ, ડો.નિલમ, ડો.પ્રિતેશ, ડો.હિરલ, ડો.કેયુર, ડો.કયુર કસ્તુરબા, ડો.ચેતન, ડો. ચિરાગ કથીરિયા, ડો. મયંક,સ્ નેહા, મયુર, અવિનાશ, આશિકા, રીનલ, નિલેશ સહિત અનેક નામાંકિત તબિબો ઉપસ્થિત રહ્યા હતાં.

કાર્યક્રમનું સફળ સંચાલન સેવા હોસ્પિટલનાં નામાંકિત તબિબ ડો.મેહુલ, ડો.સેજલ, ડો.ગિરીશ, ડો.સોનલ, ડો.નૈષધ અને હોસ્પિટલનાં સ્ટાફ દ્વારા કરવામાં આવેલ હતું.