ધરમપુર: પાર તાપી લિંકના મુદ્દે જે વલસાડ ખાતે પ્રેસ પરિષદ યોજવામાં આવી હતી ત્યાં પૈખેડ ડેમ હટાવ સમિતિના પ્રમુખ અને ઉપ પ્રમુખ દ્વારા જે નિવેદનો આપવામાં આવ્યા હતા જેનો આદીલોકમાં વિરોધ થવાના કારણે ગતરોજ આ પ્રમુખ અને ઉપપ્રમુખનો બહિષ્કાર કરી તેમને તેમના પદ પરથી હટાવવા માટે ધરમપુર તાલુકાના ચીખલપાડામાં આદિવાસી સમાજ દ્વારા બેઠક યોજાઈ હતી

આ બેઠકમાં પૈખેડ ડેમ હટાવ સમિતિના મંત્રી અને સભ્યોનું શું કેહવું છે..જુઓ વિડીયોમાં

આવનારી 3 એપ્રીલના રોજ સમિતિની બેઠક ફરી યોજાશે અને તેમાં અગામી પ્રમુખ અને ઉપપ્રમુખ નિર્ણય લેવામાં આવશે.  પૈખેડ ડેમ હટાવ સમિતિ દ્વારા પાર તાપી લિંકને લઈને પોતાની લડત ચાલુ જ રેહશે અને આદિવાસી બચાવ ડેમ હટાવો હેઠળ કાર્યક્રમોનું આયોજનો થતા રેહશે.