સાયણ: કોળી સમાજ અન્ય ઠાકોર સમાજ ઈસમો દ્વારા મા-બહેન પર ગાળો બોલીને અપમાનિત કરવામાં આવી રહ્યા છે જેમ કે આર કે ઠાકોર નામની આઈડી વાળા વ્યક્તિને તેમજ instagram આદિવાસીના બાપ કોળી આવું લખી અને આઈડી બનાવવામાં આવે છે
આવી આઇડી વાળા વ્યક્તિઓને આદિવાસી સમાજની બહેન બેટી ઉપર અને મા દીકરી ઉપર અપમાનિત શબ્દ બોલીને અભદ્ર ભાષામાં ગાળો બોલી અને ખરાબ ભાષાને કોમેન્ટ લખી અને આદિવાસી સમાજને અપમાનિત કરવામાં આવ્યો છે જેથી અમારા સમાજની ઈજ્જત આબરૂ ઉપર ઠેસ પહોંચી છે જે તે વિડિયો આધારિત ગુજરાતની શાંતિના ઢોળાય નહીં અને જે તે વિડીયો બનાવનાર ઈસમોને તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરી અને જેલની સળિયા પાછળ ધકેલવામાં આવે એવી અમારીઆ આદિવાસી સમાજની માંગ છે.
ગમે તે સમાજના યુવાન હોય પણ આવા નર્ધમ વ્યક્તિઓને એસ સી અને એસ ટી એક્ટ મુજબ એક્રોસિટી એક્ટની અંદર મુજબ ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી આદિવાસી સમાજની માંગ કરવામાં આવી છે

