ઉમરપાડા: આદિવાસી સમાજ વર્ષોથી પુર્વજો દ્રારા ચાલી આવેલી પરંપરા મુજબ કોલવાણ (દેહલીપાડા) ગામ ખાતે ‘વાઘદેવ’ ઉજવણી કરવામાં આવી હતી. આદિવાસી સમાજ પ્રકૃતિ પુંજક છે, ત્યારે “વાઘદેવ” ગામની રક્ષા માટે તેની પુજા કરવામાં આવે છે.
જુઓ વિડીયો..
વાઘદેવ પૂજામાં પૂંજારો તરીકે વસાવા અશોકભાઈ રૂબજીભાઈ અને વસાવા રવિદાસભાઈ ટેડગયાભાઈ સાથે પોલીસ પટેલ ઉમેશભાઈ જેઠીયાભાઈ વસાવા તેમજ ગામના વડિલો પિરસિંગ ફૂલસિંગભાઇ, દિલીપભાઈ સોનાભાઈ, દયારામભાઈ વિક્રમભાઈ તેમજ ગામના યુવા વિનેશભાઈ ,રાકેશભાઈ, અમરસિંગભાઈ,આશિષભાઈ, કૌશિકભાઈ સાથે આષિરભાઇ ઉપસ્થિત રહ્યા હતાં