નેત્રંગ: છેલ્લાં દિવસોમાં ઉપરવાસ પડેલા નેત્રંગ તાલુકામાં ધોધમાર વરસાદના પગલે નદીઓમાં નવા નીર આવ્યા છે. સાડાસાત ઇંચ વરસાદ બાદ અહીંથી વહેતી કરજણ નદીમાં જળસ્તર વધ્યું છે. તાલુકાના જાણીતા પ્રવાસન સ્થળ ધાણીખૂટ ધોધએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.

જુઓ વિડીયો..

ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસાદ આ મુજબ ખાબક્યો..

જંબુસર 4મી.મી.
આમોદ 8 મી.મી.
વાગરા 13 મી.મી.
ભરૂચ 15 મી.મી.
ઝઘડિયા 12મી.મી.
અંકલેશ્વર 12 મી.મી.
હાંસોટ 1 ઇંચ
વાલિયા 15 મી.મી.
નેત્રંગ 7.56 ઇંચ