વઘઈ: વઘઈમાં વરલી મટકાનો જુગાર ફળી ફુલ્યું રહ્યું છે અને વઘઈ પોલીસ વરસાદી માહોલમાં મીઠી નીંદરની મજા માણી રહ્યાં હોવાનું જણાવી રહ્યા છે. ડાંગ જિલ્લામાં વઘઈ પોલીસ સ્ટેશનનાં હદ વિસ્તારમાં પી. એસ. આઈ.કે. બીટ જમાદારનાં હાથની ભ્રષ્ટાચારમાં વરલી મટકા બજારના વિકાસમાં મહત્વની ભૂમિકા હોવાનું કહેવાય રહ્યું છે.

Decision News ને મળેલી જાણકારી પ્રમાણે વઘઇ પોલીસ સ્ટેશનનાં હદ વિસ્તારમાં પી.એસ. આઈ.કે. બીટ જમાદારનાં હાથ ની ભ્રષ્ટાચારમાં વરલી મટકા બજાર. જોર જોરથી ચાલી રહ્યા હોય તેમ છતાં આંખ આડા કાન કરી બેઠેલા વઘઈ પોલીસ, મુખ્ય સુત્રધાર છે કે પછી વઘઈ પોલીસનેં પણ અંધારામાં રાખેલ છે? વથઈ ફાટક તાલુકાના પાસે પુલની સામે દુકાનની ચીકન અંદર સેન્ટર ખાટલાનાં ઉપર બેસીનાં પરિવારોને ગરીબ ધંધો એવાં વરલી લુંટવા મટકા કિંગની તસ્વીર કામગીરી કરનાર નજરે પડે છે.

વરલી મટકા કિંગ ચલાવનારને પુછપરછ કરતા જણાવ્યું કે તુષારભાઈ વ્યારા છે .એમ જણાવ્યું હતું . તો વઘઈ પોલીસ સ્ટેશનનાં હદ બાનમાં બારખાંદિયા ફાટક પાસે ચીકન સેન્ટરનાં ધરમાં વરલી મટકા કિંગનો જોર પકડીને ચાલતો જુગારીનાં સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેએવી માંગ ઉઠી છે જો આવનાર દિવસમાં પોલીસ પોતાનું કામ નહિ કરે તો લોકો જનતારેડ કરશે..