કપરાડા: સરપંચ શ્રી જયેન્દ્રભાઈ લક્ષ્મણભાઈ ગાવિતનું જાણવાનું કે જલ જીવન મિશન હર ઘર જલ અંતર ગત સરપંચશ્રીઓની મીટીંગ 10 જુલાઈ 2024 અને 11 જુલાઈ 2024 ના બે દિવસ માર્ગ દર્શનની શિબરમાં વાસ્મો દ્વારા સાહેબશ્રીઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

Decision News ને મળેલી માહિતી મુજબ અસ્ટોલ જુથ પાણી પુરવઠા તથા વાસ્મો એ બનાવેલ નળ સે જલ ના તમામ કામગીરી રિપોર્ટિંગ કે પછી પાણીવેરા ઉઘરાવવાની ગ્રામકક્ષાએ આદેશો હિલ એ અમોનો માન્યુ નથી. સમો પચાયતમાં પાણીવેરા વસુલ નહી કરીશું. કારણ કે વાસ્મો દ્વારા કરેડો રૂપિયાનો ભ્રષ્ટાચાર નળ કનેકશન લાઇન કરવામાં થયેલ છે. જે કોન્ટ્રાકટરોએ કામગીરીમાં વેઠ કરી છે કરોડો રૂપિયા ચાવ કરેલ છે. જેમાં અસ્ટોલ જુથ પાણી પુરવઠા યોજના તથા વાસ્મોમાં કરોડોનો ભ્રષ્ટાચાર ગ્રામ્ય કક્ષાએ કરવામાં આવેલ છે. જેનું નુકશાન બોજ ગ્રામ પંચાયતમાં વશુલાત કરીશું નહી.

જલ જીવન મિશન હર ઘર જલ સરકાર યોજનામાં કોન્ટ્રાક્ટરો એ ખુબજ નબળી કામગીરી હલકો કક્ષાનું માટીરિયલ વાપરેલ હોવાથી સરકારના કરોડો રૂપિયા ચાવ કરેલ છે આ ગ્રામ્ય કક્ષાએ પાણી વેશ ની વશુલાન કરે સાથે રિપોર્ટિંગ પણ ભ્રષ્ટાચાર કહેલ કોન્ટ્રાક્ટરો તથા મીલીભગત સતાધાર કરનાર અધિકારીઓ પાસેથી પણ વેશ અને રિપોર્ટિંગ કરાવશે અને સરકાર તરફથી અપેક્ષા કે ગ્રામ્ય કક્ષાએ પાણીવેરા વાસ્મો અંતર્ગત નહી ભરવામાં એવી ભલામણ કરીએ છીએ. ઉપરોક્ત લખાણમાં જણાવેલ કોન્ટ્રાક્ટરો તથા વાસ્મો ના ફાળવેલ ફંડની નિસ્યહસ રીતે ન્યાય લેખિતમાં ખુલાશો નહી થાય તો આવનાર દિવસોમાં કોર્ટનો સહારો લેશું જેની નોંધ લેશો.