ભરૂચ: શિસ્તબદ્ધ કહેવાથી ભાજપ પાર્ટીમાં ભાજપના હોદ્દેદારો કે આગેવાનોને જાહેરમાં રજુઆત કરવાની પણ છુટ ન હોવાનું વિડિયોમાં કહેતા સંભળય છે અંકલેશ્વરની સારંગપુર ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ રતિલાલ પટેલનો વિડીયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

જુઓ વિડીયો..

વીડિયોમાં સરપંચ કહેતાં સંભળાઈ છે કે હું કોંગ્રેસ પક્ષમાં હતો ત્યારે 2016માં પોણા ર કરોડ રૂપિયાના બિલો અટવાયા હતા અને દવા પીવોનો વારો આવ્યો હતો તેવુ કહેતા સંભળય છે. પક્ષ પલ્ટો કરી ભાજપમાં આવતા પૈસા મળી ગયા હોવાની વાત કરતા ભાજપના પારદર્શક વહીવટ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે
ભાજપમાં આવી ગયા બાદ ગુંડાગીરી કરવા પર પણ કોઈ કાર્યવાહી ન થતી હોવાનો દાવો કરતા ગ્રામ પંચાયતના હોદ્દેદારની વીડિયો ક્લિપ વાયરલ થઈ છે.