ઝારખંડ: છેલ્લાં પાંચ મહીનાની આસપાસથી બહુલક આદિવાસી વિસ્તાર ધરાવતા ઝારખંડ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને જેલમાં હતા ત્યારે તેમને મોટી રાહત મળી હોવાનું આજે સામે આવ્યું છે. હેમંત સોરેનને ઝારખંડ હાઈકોર્ટમાંથી જામીન થયા મંજુર છે.

Decision News ને માધ્યમો મળેલી વિગતો મુજબ ઝારખંડ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને જેલમાં હતા અને તેમના પર ED તપાસ ચાલુ હતી ત્યારે આજે ઝારખંડ હાઈકોર્ટ દ્વારા તેમને મોટી રાહત મળી હોવાનું આજે સામે આવ્યું છે. હેમંત સોરેનને ઝારખંડ હાઈકોર્ટમાંથી જામીન થયા મંજુર છે.
પાંચ મહિના પછી ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન જેલમાંથી બહાર આવશે. હવે INDIA ગઠબંધનને વધુ એક મજબુત બળ મળશે અને ઝારખંડના લોકોના પ્રશ્નો અને સમસ્યાના નિરાકરણ અને ગરીબોને ન્યાય મળશે એ બાકી એમાં કોઈ બેમત નથી.