ગુજરાતમાં લોકસભાની ચૂંટણી કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, બારડોલી, નવસારી અને વલસાડ બેઠક પર મતદાન યોજાઈ રહ્યું છે. જેમાં સવારથી 11 વાગ્યાના સમય ગાળા દરમિયાન કેટલું મતદાન થયું આ આવો જોઈએ BBC રીપોર્ટ..
ગુજરાતમાં 9 વાગ્યા સુધીમાં કેટલું મતદાન થયું?
ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર ગુજરાતની 25 બેઠકો પર 9 વાગ્યા સુધીમાં નીચે જણાવ્યા અનુસાર મતદાન થયું હતું.
અમદાવાદ ઇસ્ટ : 8.09%
અમદાવાદ વેસ્ટ: 7.23%
અમરેલી: 9.13%
આણંદ: 10.35%
બનાસકાંઠા: 12.28%
બારડોલી: 11.54%
ભરૂચ 10.78%
ભાવનગર: 9.20%
છોટાઉદેપુર: 10.27%
દાહોદ: 10.94%
ગાંધીનગર: 10.31%
જામનગર: 8.55%
જુનાગઢ: 9.05%
કચ્છ: 8.79%
ખેડા: 10.20%
મહેસાણા 10.14%
નવસારી: 9.15%
પંચમહાલ: 9.16%
પાટણ: 10.42%
પોરબંદર: 7.84%
રાજકોટ: 9.77%
સાબરકાંઠા: 11.43%
સુરેન્દ્રનગર: 9.43%
વડોદરા: 10.64%
વલસાડ: 11.65%