નર્મદા: મોવી થી ડેડીયાપાડા રસ્તો ખૂબ સમયથી તૂટી જવાની ઘટનાઓ સામે આવી છે ત્યારે હાલ મોવી પાસે પુલના બાંધકામ ચાલી રહ્યું છે ત્યારે Decision News ના કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો પ્રમાણે ખુબ જ હલકા કક્ષાના માલ વાપરવામાં આવી રહ્યો છે.
જુઓ વિડીઓ…
Decision news દ્વારા લેવાયેલી મુલાકાત દરમિયાન જોવા મળ્યું કે બાંધકામ કન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું રેતી કપચી સિમેન્ટ વાપરવાનું સામે આવ્યું છે આ વિષે તંત્ર અજાણ છે કે જાણી બુઝીને ધ્યાન નથી આપી રહ્યું જો આ પ્રમાણે જ કામગિરી પૂર્ણ કરી દેવમક આવશે તો આવનારા દિવસોમાં ડેડીયાપાડા અને સાગબારા ના લોકોને જિલ્લા મથકે જવા મોટી હાલાકી ભોગવી પડશે એમાં બે મત નથી.
મોવી થી ડેડીયાપાડાનો રોડ હાલ જે સમારકામ કરેલું છે જેમાં પણ ખાડા પડી ગયા છે અને આ રસ્તા પર વારંવાર નાના મોટા અકસ્માતો થાય છે જેનું કાયમી સોલ્યુશન શું શું તંત્ર આંખે પાટા બાંધીને કામ કરાવે છે તો વારંવાર રસ્તાનો સમારકામ કરવું પડે છે ત્યારે હાલમાં મોવીના પુલમાં જે રેતી ઉપયોગ કરાય છે એ ખૂબ જ ગુણવત્તા વિહીન છે જેના હટાવી સારી રેતી દ્વારા બાંધકામ થાય એવી લોકમાંગ ઉઠી છ

