નર્મદા: 11 મી MG ઇન્ટરનેશનલ મેરાથોન શહેરના ઐતિહાસિક નવ લખી મેદાન ખાતે રાજ્યના ગૃહ મંત્રીની ઉપસ્થિત મા ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું આ આંતરરાષ્ટ્રીય મેરાથોન દોડમાં વડોદરામાં રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય 1.34 લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો જેમાં વિશ્વ ના દેશોમાં આશરે ૪૦ થી ૫૦ એટલેટ મેરાથોન ભાગ લીધો હતો

Decision News ને મળેલી માહિતી મુજબ અહીં 12000 થી વધુ ટાઈમ રનર્સ દ્વારા તાડાસણ કરી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યું આ મેરાથોન ગુજરાતીની સૌથી મોટી હેરિટેજ મેરાથોન છે મેરાથોનમાં સૌથી વધુ 1,34,291 રમતવિરો દ્વારા ભાગ લેવામાં આવ્યા હતા જેમાં એકસાથે 12000 ટાઈમ રમેશ દ્વારા તાડાસણ કરી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ પણ સ્થાપિત કરવામાં આવ્યો હતો

જેમાં ફુલ મેરાથોન હાફ મેરેથોન 10 કીમી અને પાંચ કિમી ટાઈમ જેમાં 1. 34 લાખથી વધુ રનર્સ ભાગ લીધો હતો માં નર્મદા જિલ્લાના વસાવા અનિલભાઈ દિનેશભાઈ જેઓ એ 10 : km માં ભાગ લીધો હતો અને તે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે ,નર્મદા જિલ્લા વતી ખૂબ ખૂબ અભિનંદન