ગુજરાત : ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષામાં જે વિદ્યાર્થી કાપલી કરતાં ઝડપાશે તેને ચાલુ વર્ષે અને એ પછીનું વધુ એક વર્ષ પરીક્ષા આપવા નહી મળે. આ ઉપરાંત કોઈ વિદ્યાર્થીની ઉત્તરવહીમાથી અન્ય વિદ્યાર્થી કોપી કરતો ઝડપાશે તો બંને વિદ્યાર્થીની સમગ્ર પરીક્ષા રદ કરી દેવામાં આવશે. બોર્ડે કુલ ૩૩ પ્રકારના ગુનાની જોગાવઈ કરી છે. જેમા એક માત્ર ગુનો પરીક્ષા ખંડમાં હિંસક હથિયાર સાથે લઈને આવવામાં વિદ્યાર્થીને આજીવન પરીક્ષા આપવા પર રોક ફરમાવી છે.

Decision News ને મળેલી વિગતો મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તમામ સ્કૂલોને ધોરણ.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ આચરવા બદલ થનાર સજાનું કોષ્ટક મોકલી આપવામાં આવ્યું છે. બોર્ડે મોકલેલા કોષ્ટકમાં પરીક્ષાર્થી માટે કુલ ૩૩ આ પરીક્ષાના તમામ વિષયોનું પ્રકારના ગુના સામે સજાની જોગવાઈ પરિણામ રદ કરવામાં આવશે. અને કરવામાં આવેલી છે. જેમાથી ૮૦ ટકા જો સાહિત્યમાથી લખેલું હોય તો કેસમાં વિદ્યાર્થીનું પરીક્ષાનું પરિણામ સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ કરી રદ કરવાની જોગવાઈ કરવામાં અને ત્યાર પછીની એક પરીક્ષામાં આવેલી છે. જેમાં પરીક્ષા દરમિયાન ઉમેદવાર પાસે મારામારી કે હિંસક કૃત્ય કરવા માટે જે તે સંબંધિત વિષયને લગતી અથવા ઘાતક હથિયાર લાવવા માટે હસ્તલિખિત કાપલી, નોટ્સ, અથવા ઈજા પહોંચાડી શકે તેવું સાધન માર્ગદર્શિકા, ટેક્ષબુક, નકશો વગેરે લાવવા માટે પરીક્ષાર્થીને તે વિષયની મળશે તો પરીક્ષાથીને પરીક્ષા પૂર્ણ પરીક્ષાનું પરિણામ રદ કરી પરીક્ષાર્થીને થાય ત્યાં સુધી લખવા દેવાશે. પરંતુ કાયમ માટે પરીક્ષામાં બેસવા નહીં સાહિત્યમાંથી ન લખેલ હોય તો પણ દેવાની પણ જોગવાઈ કરાઈ છે.

ગુનાતી જોગવાઈ નોટિસ બોર્ડ પર લગાવવા સૂચના પરીક્ષા દરમ્યાન ગેરરીતિ સબબ બોર્ડ દ્વારા કરવામાં આવતી સજાની સૂચનાઓની નકલ શાળાના જાહેર બોર્ડ પર ચોંટાડવા બોર્ડ દ્વારા સ્કૂલોને સુચના આપવામાં આવી છે. એટલુ જ નહીં આ અંગે વિદ્યાર્થીઓને માહિતી આપવાનું પણ કહ્યુ છે.