કપરાડા: “વિકાસમાં સહભાગી થશે દરેક ગુજરાતી” ગુજરાતની જનતાનો બહુમૂલ્ય અભિપ્રાય લેવા હેતુ પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil જીના નેતૃત્વમાં BJP Gujarat દ્વારા શરૂ કરવામાં આવેલ #Agresar_Gujarat અભિયાન અંતર્ગત આજે યુવા અને જન-જનનો સંપર્ક સાધી, તેઓના અભિપ્રાયો મેળવ્યા…

જુઓ વિડીયો..

જે પ્રસંગે ગુજરાત સરકાર ના મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી, યુવા મોરચા મહામંત્રી મયંક પટેલ , કપરાડા યુવા મોરચા પ્રમુખ વિપુલ ભોયા, જિલ્લા ઉપ પ્રમુખ કિરણ ભોંય મહામંત્રી દિવ્યેશ રાઉત જિલ્લા પંચાયત શાશક પક્ષ નેતા શૈલેષ ભાઈ જેવા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા .