નવસારી: વરસાદી માહોલમાં પગથીયા પાણી હોવાથી ઊતરતી વખતે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ નવસારીની મુલાકાતે ગયા ત્યારે મંદિરમાં દર્શન કરી પરત આવી રહ્યા હતા ત્યાં આવતા પગથીયા પર લપસી પડ્યાનો જોર શોર થી સોશ્યલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગયો છે લોકો ખુબ જ શેર કરી રહ્યા છે.

જુઓ વિડીયો..

સી.આર. પાટીલ મંદિરમાં દર્શન કરી પરત આવી રહ્યા હતા ત્યારે એક પગથીયુ ચૂકી જતા ધબાક કરીને નીચે પડ્યા હતા. તેઓ ગુરૂ પૂર્ણિમા નિમિતે નવસારીમાં આવેલા સ્વામી નારાયણ મંદિરે દર્શન કરવા માટે સી.આર. વરસાદી માહોલમાં પગથીયા ઊતરતી વખતે તેઓ લપસી પડ્યા હતા.