નવસારી: વિધાનસભાની ચૂંટણી પહેલા નવસારી જિલ્લામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા વચ્ચે મતભેદ ઉગ્ર રીતે બહાર આવ્યો.. પરિવર્તન ના નારા સાથે ગુજરાત વિધાનસભા જીતવાની તૈયારી દાખવવી આમ આદમી પાર્ટી પોતાના નાનકડા શહેર નવસારીમાં જ પરિવર્તન નથી લાવી શકતી.

નવસારી આમ આદમીના પ્રદીપ મિશ્રાનો ઓડિયો વાયરલ

Decision Newsને મળેલી જાણકારી આમ આદમી પાર્ટીની આવી બબાલના કારણે આમ આદમી પાર્ટીને નવસારી વિધાનસભાની ચૂંટણીઓમાં નગરપાલિકાની ચૂંટણીઓ કરતા પણ ઓછા મત મળે તો નવાઈ નથી.. જે ઝાડુ આમ આદમી પાર્ટી નવસારીમાં લઈને આવ્યું તે ઝાડુ પોતાની ઉપર જ ફરી વડવાનું..