વલસાડ: ગતરોજ વલસાડ જિલ્લાના કપરાડા પારડી વલસાડ અલગ અલગ વિસ્તારમાં પવન ગાજવીજ સાથે વરસાદનું થયું આગમન થયું જેમાં શરુવાતી વરસાદી વાતાવરણમાં પોલીસ અકસ્માતનો ભોગ બન્યાની ઘટના સામે આવી છે

ગઈકાલ થી પવન વાદળ સાથે આવેલા વરસાદના પગલે કાળઝાળ ગરમી વચ્ચે જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. દર વર્ષે દક્ષિણ ગુજરાતમાં 15 જૂનથી વરસાદનું આગમન થાય છે પરંતુ ચાલુ વર્ષે પાંચ દિવસ પહેલા ચોમાસું ત્યારે ગઇકાલે મોડી વલસાડ શહેર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વરસાદ શરૂ થયો હતો. કપરાડા પરડી અને વલસાડ સહિતના પંથકમાં ગાજવીજ સાથે વરસાદનુ આગમન થયું છે.

વલસાડ જિલ્લાના વાહનવ્યવહાર માટે ઉપયોગી માર્ગ કપરાડાના ભંડારકચ્છ ગામમાં ચોમાસાની શરૂઆતમાં પોલીસ ભોગ બની વરસાદી પાણીથી બોરિંગ ની ટ્રંક બ્રેક કરતા પોલીસ ની સાથે અથડાઈ છે વહે જોવાનું રહ્યું કેટલાક વાહનો ભોગ બનશે ?