ધરમપુર: આજરોજ વલસાડના ધરમપુર તાલુકા સરપપંચ સંધની ધરમપુર સર્કિટ હાઉસ ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આદિવાસી સમાજ સાથે અન્યાય થશે તો એક જૂથ થઈને કામ કરવાનો સરપંચ દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો હતો.

આ બેઠકમાં હાજર સરપંચ શ્રી સરપંચસંઘના પ્રમુખશ્રી રાજેશભાઇ બી. પટેલ ખારવેલ, સરપંચ સંઘના ઉપ પ્રમુખશ્રી વીનોદભાઇ બાબુભાઇ પટેલ નાનીવહીયાળ શંકરભાઇ ખાપુભાઇ ગાયકવાડ ભવાડા લીલાબેન રમણભાઈ ગ્રામપંચાયત મામાંભાચા પ્રભાત ભાય મગન ભાય પટેલ બારસોળ, રશ્રાબેન પદીપ ભાય ગ્રામ પંચાયત ખટાણા, અનીતા બેન વિજયભાય પટેલ કરંજવેરી, રુમીલા બેન બાગુલભાઈ બોપી, રવીદ્રંભાઇ કાંન્તીભાઈ પટેલ લાકડમાળ, જગદીશભાઈ રુમજી ભાઇ તુંબી, પ્રતીકભાઈ ડાહાયાભાઇ દેશાય વિરવલ, રજનીકાન્ત ધિરુ ભાઈ પટેલ મરઘમાળ, દિનેશભાઈ ગણપભાઈ નણગધરી, કૌશીકભાઈ નભુભાઈ પટેલ ભાભા, ચૌધરી રોઝીબેન માણીભાઈ ગ્રુપ ગ્રામપંચાયત પીપલપાડા, પવાર રામદાશ ભાઇ પાંડુભાઇ ગ્રાંપચાયત સોંનદર, ધીરુભાય સોનુભાઇ મહુઠક્કર ગ્રામપંચાયત રાજપુરી જગંલ, હસાબેન રામુ ભાઇ ગ્રામપંચાયત કોસીમાપાડા, નિકુળીયા રમેશ ભાઇ લાહન્યભાઇ ગ્રામપંચાયત પાડંવખડાક, મોટીઢોલ ડુંગરી ગામ ના સરપંચશ્રી હાજર રહ્યા હતા.

Decision Newsને મળેલી માહિતી મુજબ આવનાર 24 ફેબ્રુઆરી 2022 ના દીને ધરમપુર તાલુકાની વિવિધ કચેરી ઓમાં આવેદન આપી રજૂઆતો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.